Saturday, 2 November 2013
The 'Shamlaji Fair' is held during the month of #November, every year for about 2 weeks. The Shamlaji #Temple
is a renowned Vaishnav shrine. About 200,000 people of all communities
and castes including the Garasia and Bhil tribes visit the fair and they
also take a bath in the river Meshwo and sing devotional songs,
carrying religious banners. — at Shamlaji.
join us:
evergreen gujarat
Sunday, 27 October 2013
Vintage Car Museum – Auto World, Ahmedabad
One more landmark of Ahmedabad visited today – The Auto World:
The Vintage Car Museum of Shri Pranlal Bhogilal. The finest and the
famous vintage cars from all across the globe find a place here!
Aditya is crazy after cars, trains and planes – like any other boy!
He loved Cars 2 – the wonderful car movie and today we decided to
educate him with the Vintage Cars.
Auto World Car Museum |
Shri Pranlal Bhogilal is a connoisseur of vintage cars. He has
converted his private collection of vintage cars into a museum named
Auto World Vintage Car Museum at Dastan Farm House. The Museum has a
collection of more than 100 cars. The cars are amazing and lovely. One
could find all the best cars of the world – Rolls Royce, Bentley,
Maybach, Jaguar, Cadillacs, Austin, Chrysler, Lincoln, Ford and many
many more. Each car is in a perfect driving condition. In fact, you can
even drive them by paying a hefty fee – Rs 500 for 3.5 km drive in a
historic car!
The Museum showcases that time of history when an automobile was not a
mere means of transport but a symbol of wealth, power & style. The
Museum has all of them – the mighty ceremonial limousines, the romantic
convertibles & the snappy Sports Cars; Cars specially coach built
like Railway Saloons, Horse drawn carriages, Boat tailed Wooden
Speedsters, Shooting Brakes; Cars built for the rich & famous; Cars
to see and be seen in. They are all hand built to individual
specifications of the buyer. Here are special cars like Limousines &
Grand open Tourers for ceremonial Occasions, there are convertible cars
for evening drives, there are station wagons like boats as well as like
a horse drawn carriage especially built for the family’s evening
drives.
The Vintage cars are a part of history. I was happy to see the Ford’s
Model T – the one that is discussed again and again. These cars are
collected from different regions and many were with Indian Maharajas.
All these cars are work of perfect craftsmanship. Each one is a beauty
and the curves are indeed enticing! Many had multiple headlights. One
even had a place for a gun! Our today’s cars are replicas of each other
and carry no individuality or uniqueness. That is true of everything in
the manufactured economy – Shirts, Cars, Shoes, and Houses!
The Museum is well maintained. It also has a fun place for kids with
fun rides. It has a good restaurant serving Gujarati Thali. The best
time to visit is the daytime. Savor the history of cars, walk around and
then have a heavy lunch!
Address :
Dastan Estate,
Sardar Patel Ring Road,
Kathwada,
Ahmedabad-382430,
Gujarat, India
Phone: +91 79 22820699
Dastan Estate,
Sardar Patel Ring Road,
Kathwada,
Ahmedabad-382430,
Gujarat, India
Phone: +91 79 22820699
JOIN US:
EVERGREEN GUJARAT
Friday, 27 September 2013
In the Shalmaji area of# Gujarat region, a famous fair called Kartik Purnima is held in #November.
It continues for about two weeks and highly patronized by the Gujarati
tribes. Various musical instruments of the localities namely Manjira,
Bungal, Turi, Pava, Ravan Hattho, Ektaro, and Jantar, etc. assist the
musical performance. Be here to witness its magic. — at Shamlaji.
join us:
evergreen gujarat
join us:
evergreen gujarat
Woodcarving is an ancient art of the state,
which has attained a very high standard of technical skill. Some of the
best examples of woodcarvings are found in #temples and houses in many parts of #Gujarat. Saurashtra and Sanked in the #Vadodara district are also known for their lacquer work.

Sunday, 22 September 2013
શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન
અંબાજી
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની
સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર
યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ
સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે.
અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા
કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના
શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર
હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ
તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે
બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે
છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ
વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના
પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો
ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને
યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે.
મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર
આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં
આવે છે.[૧]
અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા
લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું
હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર
તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ
દ્વારા બનાવવામાં આવ્યું છે.[૨]
અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે.
મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ
રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને
કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ
ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી
કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય
એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે
અખંડ દીવા બળે છે.
માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ
બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો
અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ
અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે.
મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા
ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી
પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન
વખતે પુષ્કળ ઘી હોમે છે.
મેળાઓ
અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં
આવે છે. અંબાજીમાં માન્યાત નાગર જેવી સંસ્કારી કોમ ઘણી હોવા છતાં ભવાઈનો
રિવાજ ચાલુ છે.
કથા
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય
છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે.
અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને
છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં
મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના
મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ
ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં
શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ
કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ
તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે.
કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના
ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે
અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ
પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે
ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને
માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા,
એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ
વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો
નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ
ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા
દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો
નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના
જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની
આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય
નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર
આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના
કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
join us:
EVERGREEN GUJARAT
Tuesday, 10 September 2013
જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર વિશે.............
છેલ્લા
કેટલાક સમયથી લોકો ગણેશ ચતુર્થીની રાહ જોઇ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો
છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ ભયાનક અથવા ભયંકર હોય છે કારણ કે ગણેશની
શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ
સ્વરૂપ માનવામાં આવે છે.
જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ
સંદેશ છૂપાયેલા છે. ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો
હોવાનું પણ માનવામાં આવે છે.
ગણપતિના ચાર અવતાર
૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.
૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ”
રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને
બુદ્ધિ સાથે લગ્નની કથા છે.
૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.
૪) કલિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.
બાર નામ
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
.JOIN US...evergreengujarat.blogspot.in
Sunday, 8 September 2013
.
plz share n like
join us: evergreengujarat.blogspot.in
Ganesh Chaturthi
Ganesh
Chaturthi is one of the most popular festivals of Hindu. This is the
birthday of Lord Ganesha. It is the day most sacred to Lord Ganesha. It
falls on the 4th day of the bright fortnight of Bhadrapada
(August-September). It is observed throughout India, as well as by
devoted Hindus in all parts of the world.
Clay
figures of the Deity are made and after being worshipped for two days,
or in some cases ten days, they are thrown into water.
Lord
Ganesha is the elephant-headed God. He is worshipped first in any
prayers. His Names are repeated first before any auspicious work is
begun, before any kind of worship is begun.
He
is the Lord of power and wisdom. He is the eldest son of Lord Shiva and
the elder brother of Skanda or Kartikeya. He is the energy of Lord
Shiva and so He is called the son of Shankar and Umadevi. By worshipping
Lord Ganesha mothers hope to earn for their sons the sterling virtues
of Ganesha.
One
of the most popular Gods in India, lord Ganesh or Ganpati is considered
a symbol of wisdom and a bringer of good luck. It is said that his
elephant head epitomises everything related to wisdom-small shrewd eyes,
long ears that miss nothing, a long nose that can smell out anything
fight and his vehicle, a mouse, reflects how much importance a wise man
gives to the smallest of life forms.
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
gujarat famous place,આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
plz share n like
join us: evergreengujarat.blogspot.in
History of Ganesh Chaturthi
Before 1893, Ganesh Chaturthi used to be an important family
festival during the Peshwa rule in Maharashtra, but that year, Indian
freedom fighter and social reformer Lokmanya Tilak transformed the
annual festival into a large, well-organized public event.
Tilak recognized the wide appeal of the deity Ganesh as “the god for everybody”, and popularized Ganesh Chaturthi as a national festival in order “to bridge the gap between Brahmins and ‘non-Brahmins’ and find a context in which to build a new grassroots unity between them”, and generate nationalistic fervor among people in Maharashtra against the British colonial rule.
Tilak encouraged installation of large public images of Ganesh in pavilions, and also established the practice of submerging in rivers, sea, or other pools of water all public images of the deity on the tenth day after Ganesh Chaturthi.
Under Tilak’s encouragement, the festival facilitated community participation and involvement in the form of intellectual discourses, poetry recitals, performances of plays, musical concerts, and folk dances. It served as a meeting ground for people of all castes and communities in times when, in order to exercise control over the population, the British discouraged social and political gatherings.
- See more at: http://www.gujaratiinfo.com/history-of-ganesh-chaturthi/#sthash.GUpQtTnP.dpufTilak recognized the wide appeal of the deity Ganesh as “the god for everybody”, and popularized Ganesh Chaturthi as a national festival in order “to bridge the gap between Brahmins and ‘non-Brahmins’ and find a context in which to build a new grassroots unity between them”, and generate nationalistic fervor among people in Maharashtra against the British colonial rule.

Tuesday, 3 September 2013
જૂનાગઢ પાસે અનોખો દેશી સ્ટાઇલનો નંદોત્સવ
સૌરાષ્ટ્રના જૂનાગઢથી ત્રીસેક કિલોમીટર દૂરના ખોરાસા ગામે આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં જન્માષ્ટમીના બીજા દિવસે યોજાયેલો અનોખો દહીંહંડી કાર્યક્રમ.મંદિરના મેદાનમાં ખામણું ગાળી એમાં પાણી અને માટીની વચ્ચે ઑઇલ તથા માખણ લગાવી ૬૦ ફૂટ ઊંચો સ્તંભ ઊભો કરાયેલો હોય છે. ખામણાની ફરતે ભીંડીનું પાણી અને છાસ જેવા ચીકણા પદાર્થોની મોટી કોઠીઓ ભરેલી હોય છે. સ્થાનિક આહિરોના દસ યુવાનો ગોવિંદા બને છે, જે ઉઘાડા શરીરે સ્તંભની ઉપર લટકાવેલો પ્રસાદ આંબવાનો પ્રયાસ એકબીજાની ઉપર ચડીને કરે છે. લગભગ બે-ત્રણ કલાક સતત પાણીના મારા બાદ એક ગોવિંદા આ પ્રસાદ આંબી લે એટલે નંદોત્સવ પૂરો. દર વર્ષે ઊજવવામાં આવતા આ અનોખા નંદોત્સવને જોવા હજારો માણસો હાજર રહે છે. સ્થાનિક ભાષામાં આ નંદોત્સવને લઠ્ઠો કે લઠ્ઠોત્સવ કહે છે.
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
we are launching new blog for ever green gujarat
plz visit this site
http:// evergreengujarat.blogspot.in/
Bhadreswar, Kutch
Bhadreswar was known as Bhadrawati Nagari in olden times. The ruins of ancient city of Bhadrawati can be found here.The city of Bhadravati has its mention even in Mahabharata.
Bhadrawati was ruled by King Sidhsen in 449 B.C, who renovated the place. Later it was ruled by The Solanki rulers who were Jains, and they changed the name to Bhadreshwar. Then in 1315, a great famine struck Kutch, after which the town was renovated by Seth Jagdu Shah, the famous Jain merchant & philanthropist.
The Bhadreshwar, today is famous for its centuries old Jain temples known as Bhadreswar Jain Temple.
These temples are believed to be one of the oldest Jain temples in
India, although they have been renovated and rehabilitated from time to
time.It is said a Jain monk named Shravak Devchandra laid the foundation stone of this temple many centuries ago.The temple was renovated by Shrimalis in the year 1134 and two centuries later in year 1315, they have been renovated by Seth Jagdusha.The temple complex has 53 Jinalays
52 of them built around main Bhadreswar Temple at the center, added
over many centuries. The temples have been destroyed many times due to
natural calamities like earthquakes and the chronicles of Mistris of Kutch, mention that they were the architects and artisans, who renovated temples during the earthquakes of 1819, 1844–45 and 1875.Recently, the temple complex was again completely devastated in earthquake of 26 January 2001AHEMDABAD TO KUTCH ROUTE 401 KM......
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
we are launching new blog for ever green gujarat
plz visit this site
http:// evergreengujarat.blogspot.in/
100 કરોડ સુધીના ઘડિયા અને સરવાળા મોઢે કરતો યુવાન
વિશાલ
નાગાણી નામના રાજકોટના યુવાનનું તમે મગજ માપશો તો તમે પણ અચરજ પામશો. આ
યુવાન 100 કરોડ સુધીના ઘડિયા અને સરવાળાના માત્ર સેકન્ડોમાજ જવાબ આપી દે
છે. તેની આ કુદરતી કળા બદલ તેને લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ
સ્થાન મળેલ છે. વિશાલની એક માત્ર ઈચ્છા છે કે તેને પોતાની આ કળા નરેન્દ્ર
મોદીને મળી તેની સમક્ષ રજુ કરવી છે . વિશાલ નાગાણી નામનો આ યુવાન 27 વર્ષનો છે. પોતે 12 કોમર્સ પાસ છે , પરંતુ તેને કુદરતે જે કળા આપી છે તેને દુનિયાની કોઈ પણ ડીગ્રી ધારક વ્યક્તિ પોહચી શકે તેમ નથી રાજકોટના રેલ્વે સ્ટેશન પાસે રૂખડિયા કોલોનીમાં માત્ર એક નાની એવી ઓરડીમાં રહેતો વિશાલ પોતાના મિત્રની મોબાઈલની દુકાનમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. કુદરતે તેને એક અજીબ પ્રકાર ની બક્ષીસ આપી છે. જેમાં તે 1 થી 100 કરોડ સુધીના ઘડિયાના મોઢે જવાબ આપી શકે છે. સાથોસાથ 1 થી 100 કરોડ સુધીના સરવાળાના પણ સેકન્ડો માં જવાબ આપી શકે છે. 1 થી 100 સુધીના વર્ગમૂળ પણ વિશાલ ને મોઢે યાદ છે વિશાલને તેની આ આગવી કળા બદલ 4 ઓગસ્ટ 2008 ના રોજ લિમ્કા બુક્સ ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે. વિશાલની એક ઈચ્છા એવી પણ છે કે તેને પોતાની આ કળા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બતાડવી છે અને તે ઈચ્છે છે કે તેને રાષ્ટ્રીય લેવલે ગુજરાત નું નામ રોશન કરવાનો ચાન્સ મળે. | |||
|
Monday, 2 September 2013
Ek Tooti Huyi Zanjeer Ki Fariyaad Hoon Main,
Aur Duniya Samjhati Hai Ke Aazaad Hoon Main,
Ess Ishq Ne Hum Ko Diya Hi Kyaa Hai,
Kal Bhi Barbaad The Aur Aaaj Bhi Barbaad Hoon Main!

Santa- Sir Hum Logo Ne Ek Asi Chij Banai He
Jis Se Hum Diwar Ke Us Par Dekh Skte He.
Sir- Wow Fantastick. Kya He Vo???
Banta- "Khidki".

Kabhi Usko Bhi Meri Yaad Sataati Hogi!
Apni Aankhon Mei Mere Khawab Woh Bhi Sajaati Hogi!
Woh Jo Har Waqt Khayaalon Mei Basi Rehti Hai!!
Kabhi To Woh Meri Bhi Yadon Mei Kho Jaati Hogi!
Apni Aankhon Mei Mere Khawab Woh Bhi Sajaati Hogi!
Woh Jo Har Waqt Khayaalon Mei Basi Rehti Hai!!
Kabhi To Woh Meri Bhi Yadon Mei Kho Jaati Hogi!
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
we are launching new blog for ever green gujarat
plz visit this site
http:// evergreengujarat.blogspot.in/
સોમનાથ
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં
પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે
આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદીર અડીખમ
રહ્યું છે. મંદીરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે
ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદીર પર હુમલો કરી મંદીરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદીરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ
સોમનાથના મંદીરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા
પછી, મંદીરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદીરને સળગાવી તેનો વિનાશ
કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદીરનું નિર્માણ કર્યું. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી મંદીર તોડી પાડ્યું.
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે
નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદીરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી.
આજનાં સોમનાથ મંદીરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના
મંદીર ને સ્થાને હતી જે મસ્જીદ તેનેથી થોડી દૂર લઈ જવાઈ છે
. જ્યારે ડીસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદીરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદીર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે"
.
શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે
મંદીરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ચાલુક્ય
શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર" ગુજરાતના સોમપુરા
કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું
નિર્માણ થયું નથી
. સાગર કીનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શીલાલેખ પ્રમાણે, મંદીર તથા પૃથ્વીના દક્ષીણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
gujarat famous place,આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
plz share n like
join us: evergreengujarat.blogspot.in
Sunday, 1 September 2013
SURENDRANAGAR
WHERE
|
|
|
WHEN
The fair is held for three days every
year during the Hindu calendar dates of Bhadarva Sud - 4th, 5th and 6th
(during the Gregorian calendar months Aug.-Sept) and
Being the most important fair of
Saurashtra, Tarnetar is attended by more than 50,000 people. The main
castes that have been participating are the Kolis, Rabaris, Bharwads,
Khants, Kanbis, Kathis, Charans, the Harijans and the Desh-rabaris. With
its growing reputation, visitors from rest of India and many different
parts of the world are also seen here.
INTERESTING FACTS
|
HISTORY
Legend says that this fair has been held here since antiquity. Its origin is linked with the story of Draupadi’s swayamvar, where the great archer Arjun performed the difficult task of piercing the eye of a rotating fish with an arrow, by only looking at its reflection in the water. Through this feat he won his bride Draupadi.
Historically speaking, this festival tradition is believed to have begun 200-250 years ago. The fair is held on the grounds of the temple of Triniteshwar Mahadev, which means "the three-eyed God." The old temple that used to stand in Tarnetar was ruined, but a new one was built by the Gaekwads of Vadodara in the 19th century, and is now the focal point of the festival. It stands on the bank of a rivulet and opens into a beautiful kund. It is locally believed that this site used to be the original course of the Ganga river at some point in history, so a dip in the temple tank is considered by pilgrims to be as auspicious as a swim in the holy Ganga.
CALENDAR OF NEXT 3 YEAR
9th to 11th September 2013 (Monday, Tuesday, Wednesday)29th to 31st August 2014 (Friday, Saturday, Sunday)
17th to 19st September 2015 (Thursday, Friday, Saturday)
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
join us: evergreengujarat.blogspot.in
|
Saturday, 31 August 2013
નળ સરોવર
નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં
આવેલું એક સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી, પરંતુ વિશાળ
વિસ્તારમાં ફેલાવો ધરાવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ
સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની
દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે.
શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર
રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં
પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરી.
વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની જાણકારી મેળવે છે.
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
join us: evergreengujarat.blogspot.in
Friday, 30 August 2013
Gujarat State Electricity Corporation Limited
Industry | Power |
---|---|
Genre | Corporate |
Predecessor(s) | Gujarat Electricity Board (GEB) |
Founded | Vadodara, India (May 1999) |
Headquarters | Vadodara, India |
Number of locations | Power stations (2008) as of 2008-03-31 |
Area served | Gujarat [India] |
Services | Power generation |
Gujarat State Electricity Corporation Limited (GSECL) is a wholly owned subsidiary company of the Gujarat Electricity Board (GEB), which came into existence in August 1993 after the unbundling of the GEB. It is a power generation company working in the territory of Gujarat, India. It delivers electricity through four distribution companies – DGVCL, MGVCL, PGVCL and UGVCL.
Gujarat State Electricity Corporation Limited was incorporated in August 1993 with the objectives to mobilize resources from the market for adding to the generating capacity of Gujarat and improving the quality and cost of existing generation.
GSECL is involved in a wide spectrum of activities to improve the electricity infrastructure and generation of power in Gujarat and has the status of Independent Power Producer (IPP) with approval to undertake new power projects. The Company commenced it’s commercial operation in the year 1998.
As a part of the reform process, the Government of Gujarat has unbundled the various functions of GEB and GSECL was given responsibility of electricity generation.
GSECL was notified as State Generating Power Plant by Government of Gujarat on 29 May 2004 with the purpose of improving efficiency in the state’s electricity generation activities.
Thursday, 29 August 2013
Wednesday, 28 August 2013
ISHANPOOR
,AHEMDABAD ma EK j Mahadev nu Temple 6 Aakha Gujarat ma Jyan Bhole Nath
Shiv Shankar ne Dodh slight ....j Chadhava ma aave 6e Baki nu Badhu
Bhegu Kari ne Gareeb Baalako ne Aapi Deva Ma aave 6......
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા
હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને
આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
join us: evergreengujarat.blogspot.in
ડાકોર in Janmastmi
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!
ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
plz share n like
join us: evergreengujarat.blogspot.in
Subscribe to:
Posts (Atom)