Friday, 27 September 2013

In the Shalmaji area of# Gujarat region, a famous fair called Kartik Purnima is held in #November. It continues for about two weeks and highly patronized by the Gujarati tribes. Various musical instruments of the localities namely Manjira, Bungal, Turi, Pava, Ravan Hattho, Ektaro, and Jantar, etc. assist the musical performance. Be here to witness its magic. — at Shamlaji.
join us:
evergreen gujarat
Woodcarving is an ancient art of the state, which has attained a very high standard of technical skill. Some of the best examples of woodcarvings are found in #temples and houses in many parts of #Gujarat. Saurashtra and Sanked in the #Vadodara district are also known for their lacquer work.

Sunday, 22 September 2013

શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન

અંબાજી

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.[૧]
અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.[૨] અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે અખંડ દીવા બળે છે.
માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
 મેળાઓ
અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીમાં માન્યાત નાગર જેવી સંસ્કારી કોમ ઘણી હોવા છતાં ભવાઈનો રિવાજ ચાલુ છે.

કથા

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

join us:
EVERGREEN GUJARAT

Tuesday, 10 September 2013

જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર વિશે.............

છેલ્લા કેટલાક સમયથી લોકો ગણેશ ચતુર્થીની રાહ જોઇ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ ભયાનક અથવા ભયંકર હોય છે કારણ કે ગણેશની શારીરિક રચનામાં મુખ હાથીનું તો ધડ પુરુષનું છે. સાંસારિક દ્રષ્ટિથી આ વિકટ સ્વરૂપ માનવામાં આવે છે.

જો કે એ વાત પણ સત્ય છે કે ધર્મ અને અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં અનેક ગૂઢ સંદેશ છૂપાયેલા છે. ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું પણ માનવામાં આવે છે.

ગણપતિના ચાર અવતાર

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કલિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

બાર નામ

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

પિતા- ભગવાન શિવ

માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ
 
.JOIN US...
evergreengujarat.blogspot.in

Sunday, 8 September 2013

.
Ganesh Chaturthi
Ganesh Chaturthi is one of the most popular festivals of Hindu. This is the birthday of Lord Ganesha. It is the day most sacred to Lord Ganesha. It falls on the 4th day of the bright fortnight of Bhadrapada (August-September). It is observed throughout India, as well as by devoted Hindus in all parts of the world.
Clay figures of the Deity are made and after being worshipped for two days, or in some cases ten days, they are thrown into water.
Lord Ganesha is the elephant-headed God. He is worshipped first in any prayers. His Names are repeated first before any auspicious work is begun, before any kind of worship is begun.
He is the Lord of power and wisdom. He is the eldest son of Lord Shiva and the elder brother of Skanda or Kartikeya. He is the energy of Lord Shiva and so He is called the son of Shankar and Umadevi. By worshipping Lord Ganesha mothers hope to earn for their sons the sterling virtues of Ganesha.
One of the most popular Gods in India, lord Ganesh or Ganpati is considered a symbol of wisdom and a bringer of good luck. It is said that his elephant head epitomises everything related to wisdom-small shrewd eyes, long ears that miss nothing, a long nose that can smell out anything fight and his vehicle, a mouse, reflects how much importance a wise man gives to the smallest of life forms. 
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!

ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,

આભાર.
gujarat famous place,
plz share n like

join us: evergreengujarat.blogspot.in
 
History of Ganesh Chaturthi

Before 1893, Ganesh Chaturthi used to be an important family festival during the Peshwa rule in Maharashtra, but that year, Indian freedom fighter and social reformer Lokmanya Tilak transformed the annual festival into a large, well-organized public event.
Tilak recognized the wide appeal of the deity Ganesh as “the god for everybody”, and popularized Ganesh Chaturthi as a national festival in order “to bridge the gap between Brahmins and ‘non-Brahmins’ and find a context in which to build a new grassroots unity between them”, and generate nationalistic fervor among people in Maharashtra against the British colonial rule.
Tilak encouraged installation of large public images of Ganesh in pavilions, and also established the practice of submerging in rivers, sea, or other pools of water all public images of the deity on the tenth day after Ganesh Chaturthi.
Under Tilak’s encouragement, the festival facilitated community participation and involvement in the form of intellectual discourses, poetry recitals, performances of plays, musical concerts, and folk dances. It served as a meeting ground for people of all castes and communities in times when, in order to exercise control over the population, the British discouraged social and political gatherings.
- See more at: http://www.gujaratiinfo.com/history-of-ganesh-chaturthi/#sthash.GUpQtTnP.dpuf

Tuesday, 3 September 2013

જૂનાગઢ પાસે અનોખો દેશી સ્ટાઇલનો નંદોત્સવ

સૌરાષ્ટ્રના જૂનાગઢથી ત્રીસેક કિલોમીટર દૂરના ખોરાસા ગામે આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં જન્માષ્ટમીના બીજા દિવસે યોજાયેલો અનોખો દહીંહંડી કાર્યક્રમ.મંદિરના મેદાનમાં ખામણું ગાળી એમાં પાણી અને માટીની વચ્ચે ઑઇલ તથા માખણ લગાવી ૬૦ ફૂટ ઊંચો સ્તંભ ઊભો કરાયેલો હોય છે. ખામણાની ફરતે ભીંડીનું પાણી અને છાસ જેવા ચીકણા પદાર્થોની મોટી કોઠીઓ ભરેલી હોય છે. સ્થાનિક આહિરોના દસ યુવાનો ગોવિંદા બને છે, જે ઉઘાડા શરીરે સ્તંભની ઉપર લટકાવેલો પ્રસાદ આંબવાનો પ્રયાસ એકબીજાની ઉપર ચડીને કરે છે. લગભગ બે-ત્રણ કલાક સતત પાણીના મારા બાદ એક ગોવિંદા આ પ્રસાદ આંબી લે એટલે નંદોત્સવ પૂરો. દર વર્ષે ઊજવવામાં આવતા આ અનોખા નંદોત્સવને જોવા હજારો માણસો હાજર રહે છે. સ્થાનિક ભાષામાં આ નંદોત્સવને લઠ્ઠો કે લઠ્ઠોત્સવ કહે છે.
 
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
we are launching new blog for ever green gujarat
plz visit this site
http://evergreengujarat.blogspot.in/
 
Bhadreswar, Kutch

Bhadreswar was known as Bhadrawati Nagari in olden times. The ruins of ancient city of Bhadrawati can be found here.The city of Bhadravati has its mention even in Mahabharata.
Bhadrawati was ruled by King Sidhsen in 449 B.C, who renovated the place. Later it was ruled by The Solanki rulers who were Jains, and they changed the name to Bhadreshwar. Then in 1315, a great famine struck Kutch, after which the town was renovated by Seth Jagdu Shah, the famous Jain merchant & philanthropist.
The Bhadreshwar, today is famous for its centuries old Jain temples known as Bhadreswar Jain Temple. These temples are believed to be one of the oldest Jain temples in India, although they have been renovated and rehabilitated from time to time.It is said a Jain monk named Shravak Devchandra laid the foundation stone of this temple many centuries ago.The temple was renovated by Shrimalis in the year 1134 and two centuries later in year 1315, they have been renovated by Seth Jagdusha.The temple complex has 53 Jinalays 52 of them built around main Bhadreswar Temple at the center, added over many centuries. The temples have been destroyed many times due to natural calamities like earthquakes and the chronicles of Mistris of Kutch, mention that they were the architects and artisans, who renovated temples during the earthquakes of 1819, 1844–45 and 1875.Recently, the temple complex was again completely devastated in earthquake of 26 January 2001
AHEMDABAD TO KUTCH ROUTE 401 KM......

for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
we are launching new blog for ever green gujarat
plz visit this site
http://evergreengujarat.blogspot.in/

100 કરોડ સુધીના ઘડિયા અને સરવાળા મોઢે કરતો યુવાન

વિશાલ નાગાણી નામના રાજકોટના યુવાનનું તમે મગજ માપશો તો તમે પણ અચરજ પામશો. આ યુવાન 100 કરોડ સુધીના ઘડિયા અને સરવાળાના  માત્ર સેકન્ડોમાજ જવાબ આપી દે છે. તેની આ કુદરતી કળા બદલ તેને લિમ્કા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ સ્થાન મળેલ છે. વિશાલની એક માત્ર ઈચ્છા છે કે તેને પોતાની આ કળા નરેન્દ્ર મોદીને મળી તેની સમક્ષ રજુ કરવી છે .
વિશાલ નાગાણી નામનો આ યુવાન 27 વર્ષનો છે. પોતે 12 કોમર્સ પાસ છે , પરંતુ તેને કુદરતે જે કળા આપી છે તેને દુનિયાની કોઈ પણ ડીગ્રી ધારક વ્યક્તિ પોહચી શકે તેમ નથી
રાજકોટના રેલ્વે સ્ટેશન પાસે રૂખડિયા કોલોનીમાં માત્ર એક નાની એવી ઓરડીમાં રહેતો વિશાલ પોતાના મિત્રની મોબાઈલની દુકાનમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. કુદરતે તેને એક અજીબ પ્રકાર ની બક્ષીસ આપી છે. જેમાં તે 1 થી 100 કરોડ સુધીના ઘડિયાના મોઢે જવાબ આપી શકે છે. સાથોસાથ 1 થી 100 કરોડ સુધીના સરવાળાના પણ સેકન્ડો માં જવાબ આપી શકે છે. 1 થી 100 સુધીના વર્ગમૂળ પણ વિશાલ ને મોઢે યાદ છે
વિશાલને તેની આ આગવી કળા બદલ 4 ઓગસ્ટ 2008 ના રોજ લિમ્કા બુક્સ ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે. વિશાલની એક ઈચ્છા એવી પણ છે કે તેને પોતાની આ કળા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને બતાડવી છે અને તે ઈચ્છે છે કે તેને રાષ્ટ્રીય લેવલે ગુજરાત નું નામ રોશન કરવાનો ચાન્સ મળે.
   
so plz....share........
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
http://evergreengujarat.blogspot.in/
 
Monday, 2 September 2013

Ek Tooti Huyi Zanjeer Ki Fariyaad Hoon Main,
Aur Duniya Samjhati Hai Ke Aazaad Hoon Main,
Ess Ishq Ne Hum Ko Diya Hi Kyaa Hai,
Kal Bhi Barbaad The Aur Aaaj Bhi Barbaad Hoon Main!

Santa- Sir Hum Logo Ne Ek Asi Chij Banai He
Jis Se Hum Diwar Ke Us Par Dekh Skte He.
Sir- Wow Fantastick. Kya He Vo???
Banta- "Khidki".
Kabhi Usko Bhi Meri Yaad Sataati Hogi!
Apni Aankhon Mei Mere Khawab Woh Bhi Sajaati Hogi!
Woh Jo Har Waqt Khayaalon Mei Basi Rehti Hai!!
Kabhi To Woh Meri Bhi Yadon Mei Kho Jaati Hogi!
 
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like
we are launching new blog for ever green gujarat
plz visit this site
http://evergreengujarat.blogspot.in/

સોમનાથ

ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદીર અડીખમ રહ્યું છે. મંદીરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક જૂનાયદે તેની સેના લઈ મંદીર પર હુમલો કરી મંદીરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદીરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદીરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદીરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદીરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદીરનું નિર્માણ કર્યું. ૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી મંદીર તોડી પાડ્યું.
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદીરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદીરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદીર ને સ્થાને હતી જે મસ્જીદ તેનેથી થોડી દૂર લઈ જવાઈ છે. જ્યારે ડીસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદીરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદીર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદીરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદીરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કીનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શીલાલેખ પ્રમાણે, મંદીર તથા પૃથ્વીના દક્ષીણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત"
આપણે દુનિયા ના કોઈ પણ ખૂણે રહીયે પણ આપણી સંસ્કૃતિ, તહેવારો, રીવાજ,રીતભાત નથી ભૂલતા.
જો તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાષા પ્રત્યે કઈક અલગ યોગદાન આપવા માંગતા હો તો ચાલો આપડે બધા ભેગા મળીને એક ગુજરાતીઓ નો મોટો પરીવાર બનાવીયે અને આપણી માત્રુભાષાને વિશ્વ સુધી પહોંચાડીયે..!!
તમારા મિત્રો ને પણ આપણા પરીવારમા જોડાવાનુ કહો અને અહી આપણા પરીવારના વિચારો તમારા મિત્રો સાથે પણ સેર કરો..!

ફેસબુક પર ગુજરાતી સંસ્કૃતિ તથા રીતરિવાજ, તહેવારો ની મજા ફેક્બુક પર માણતા રહો,
આભાર.
gujarat famous place,
plz share n like

join us: evergreengujarat.blogspot.in

Sunday, 1 September 2013

Tarnetar FairSURENDRANAGAR

WHERE

The Tarnetar fair is held 8 km from the town of Thangadh, in Surendranagar District. This is the nearest railway station, on the Ahmedabad-Hapa broadgauge line. The nearest town with road transportation to other places is Chotila, 25 km from Thangadh, which is connected by ST buses from Rajkot (75 km), Jamnagar (162 km), Ahmedabad (196 km) or Porbandar (252 km.) From Bhavnagar, Chotila can be reached either via Rajkot, a trip of 264 km, or via Botad, a shorter journey of 190 km. Chotila, Thangadh and Tarnetar are well connected by ST buses and other mode of transportation. The nearest airport is Rajkot, 75 km away.
WHEN
The fair is held for three days every year during the Hindu calendar dates of Bhadarva Sud - 4th, 5th and 6th (during the Gregorian calendar months Aug.-Sept) and
 Being the most important fair of Saurashtra, Tarnetar is attended by more than 50,000 people. The main castes that have been participating are the Kolis, Rabaris, Bharwads, Khants, Kanbis, Kathis, Charans, the Harijans and the Desh-rabaris. With its growing reputation, visitors from rest of India and many different parts of the world are also seen here. 
INTERESTING FACTS 
The Kolis of Saurashtra initiated the custom of embroidering umbrellas, which are exquisitely elaborate in terms of embellishments. The embroidery of each is unique and rises from the edges all the way to the top, with beadwork and patchwork in the design as well. Small colorful handkerchiefs are attached all around the edge, to attract further attention. These men spend over a year embroidering their umbrellas. Their intention is to entice the girls with their art, cloths and head gear and impress them, so that they can propose them for marriage. It is not surprising that, before the fair is over, they usually meet the lady of their choice.
 
 HISTORY
Legend says that this fair has been held here since antiquity. Its origin is linked with the story of Draupadi’s swayamvar, where the great archer Arjun performed the difficult task of piercing the eye of a rotating fish with an arrow, by only looking at its reflection in the water. Through this feat he won his bride Draupadi.

Historically speaking, this festival tradition is believed to have begun 200-250 years ago. The fair is held on the grounds of the temple of Triniteshwar Mahadev, which means "the three-eyed God." The old temple that used to stand in Tarnetar was ruined, but a new one was built by the Gaekwads of Vadodara in the 19th century, and is now the focal point of the festival. It stands on the bank of a rivulet and opens into a beautiful kund. It is locally believed that this site used to be the original course of the Ganga river at some point in history, so a dip in the temple tank is considered by pilgrims to be as auspicious as a swim in the holy Ganga.
CALENDAR OF NEXT 3 YEAR 
9th to 11th September 2013 (Monday, Tuesday, Wednesday)
29th to 31st August 2014 (Friday, Saturday, Sunday)
17th to 19st September 2015 (Thursday, Friday, Saturday)
 
for gujarati shayri , suvichar ,gujarati fun ,gujarat famous place,
plz share n like

join us: evergreengujarat.blogspot.in